ધનસુરા તાલુકાના ગામોમાં ઘન અને પ્રવાહી કચરા વ્યવસ્થાપનને વધુ સુદૃઢ કરવા માટે ડોર-ટૂ-ડોર કચરા સંગ્રહ માટે બેટરી સંચાલિત ટ્રિપર વાહનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.આ પર્યાવરણલક્ષી પહેલ ગામડાઓમાં સ્વચ્છતાને પ્રોત્સાહન આપવા અને કચરા વ્યવસ્થાપનને વધુ કાર્યક્ષમ બનાવવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે.બેટરી સંચાલિત ટ્રિપર વાહન દ્વારા ગામડાઓમાં નિયમિત અને વ્યવસ્થિત રીતે કચરો એકત્ર કરવામાં આવશે, જેનાથી ગામની સ્વચ્છતા જળવાશે અને પર્યાવરણનું રક્ષણ થશે. આ કાર્યક્ર