ખત્રીવાસમાં ભોયરામાં ચાલતુ જુગારધામ માંથી 9જુગારીઓને 13,780 ના રોકડ સાથે ઝડપી પાડ્યા
Mahesana City, Mahesana | Nov 26, 2025
મહેસાણાના haiદ્રી ચોક ખત્રીવાસમાં રહેણાંક મકાનમાં ચાલતા જુગારના કામજામ વચ્ચે સ્થાનિક પોલીસની ટીમે રેડ પડી જુગાર ધામમાં રંગમાં ભંગ પાડ્યો. એ ડિવિઝન પોલીસે 9 જુગારીઓ ને માત્ર 13,780 ના રોકડ સાથે ઝડપી પાડ્યા હતા.