કેશોદ બાર એસોસિએશનના વર્ષ 2025 26 ના હોદાઓ અંગે જાહેર થયેલ ચૂંટણી માં ઉમેદવારોને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા ત્યારે આ તો કે પ્રમુખ પદ તરીકે ચાવડા સુરજ ને પાંચમી વખત બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે.
કેશોદ: કેશોદ બાર એસોસિયેશન ની વર્ષ 2025 - 26 ની ચૂંટણીમાં બિનહરીફ ઉમેદવારો થયા - Keshod News