Public App Logo
Jansamasya
Jharkhand
���िल्ली
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Ipl
Rahulgandhi
Haryana
Cricket
���ादी
Crimenews
Karnataka
Aap
Bareilly
���प
Agra
Abvp
Biharnews
Fatehpur
Jodhpur
Kanganaranaut
Amitshah
Fire
Live
Jhansi
Yogiadityanath
Trending
Tejashwiyadav

ભુજ: ભુજમાં તીનપત્તીનો જુગાર રમતા છ શખ્સો ઝડપાયા

Bhuj, Kutch | Apr 1, 2026
ભુજમાં તીનપત્તીનો જુગાર રમતા છ શખ્સો ઝડપાયા ભુજની જૂની રાવલવાડી વિસ્તારમાં એલસીબીએ બાતમીના આધારે દરોડો પાડી જુગાર રમતા છ શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસે ઘટનાસ્થળેથી રોકડા રૂા. 17,300 અને પાંચ મોબાઈલ મળી કુલ રૂા. 28,800નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઝડપાયેલા શખ્સો વિરુદ્ધ એ-ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વિગત સાત વાગ્યે મળી હતી
ભુજ: ભુજમાં તીનપત્તીનો જુગાર રમતા છ શખ્સો ઝડપાયા - Bhuj News