અમદાવાદ શહેર: વોટર પ્લાન્ટ પર સુરક્ષા શૂન્ય, અધિકારીઓ પાસે 3000 બાઉન્સર: AMC સભામાં વિપક્ષનો આકરો હુમલો
અમદાવાદમાં ATSએ પકડેલા આતંકીઓએ પીવાના પાણીમાં સાયનાઈડથીય વધુ ખતરનાક ‘રાઈઝીન’ ઝેર ભેળવવાનું ષડયંત્ર રચ્યું હોવાનો મુદ્દો AMCની સામાન્ય સભામાં ગુંજી ઉઠ્યો, જ્યાં વિપક્ષે સવાલ ઉઠાવ્યો કે શહેરના 238 વોટર ડિસ્ટ્રિબ્યુશન પ્લાન્ટ એકેય ગાર્ડ વગર ચાલે છે, પણ અધિકારીઓ-ચેરમેનો માટે 3,000થી વધુ બાઉન્સર કેમ તૈનાત છે?....