આંકલાવ: આકલાવના ભાણપુરમાં વીજ કરંટ લાગતા દસ વર્ષીય અશરાના કિશોરનું મોત નીપજ્યું
Anklav, Anand | Dec 13, 2025 આંકલાવ તાલુકાના ભાણપુરમાં વીજ કરંટ લાગતા 10 વર્ષીય આશરાના કિશોરનું મોત નીપજ્યું છે. પતંગ ચગાવતા હાઈ વોલ્ટેજ લાઈનના સંપર્કમાં આવી જતા મોત થયું હોવાનું જાણવા મળેલ છે.