ભારતીય ચુંટણી પંચ દ્વારા મતદાર યાદી પ્રસિદ્ધ થઈ ચુકી છે મતદાર યાદી વિશેષ સુધારણા અભીયાન (SIR) 2026 અંતર્ગત મતદાર યાદીમાં નામ છે કે કેમ તે જોવા માટે, નામ સુધારવા માટે ફોર્મ નંબર ૮ ભરવા, નામ કમી કરાવવા માટે ફોર્મ નંબર ૭ ભરવા તેમજ જેઓની ઉમર તા ૦૧/૦૧/૨૦૨૬ના રોજ ૧૮ વર્ષ કે તેથી વધુ થતી હોય તેવા મતદારોના નામ નોંધાવવા માટે ફોર્મ નંબર ૬ ભરવા કાલોલ શહેરના વિવિધ મતદાન મથક ખાતે બીએલઓ સવારે ૧૦ થી ૫ સુધી હાજર રહીને કામગીરી કરે છે.૨૭ અને ૨૮ ડિસેમ્બર તેમજ ૩,૪ જ