તળાજા પોલીસ સ્ટેશન દ્રારા અગાઉ ઇંગ્લીશ દારૂની ગેરકાયદેસરની પ્રવૃતિ તથા શરીર સંબંધી ગુન્હાઓમાં સંડોવાયેલ ઇસમો વિરૂધ્ધ પાસા અંગેની દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજીસ્ટ્રેટ શ્રી, ભાવનગરનાઓ તરફ મોકલી આપવામાં આવેલ હતી.જે અંગે જીલ્લા મેજીસ્ટ્રેટ શ્રી, ભાવનગરનાંઓએ પાસા દરખાસ્ત માન્ય રાખી પાસા વો