મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથાર દ્વારા હાલમાં થયેલ કમોસમી ભારે વરસાદથી ખેતીને થયેલ નુકસાનની સર્વે કરી યોગ્ય સહાય જિલ્લાના ખેડૂતોને ચૂકવવા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીને રજૂઆત કરી હતી જેની માહિતી તા.29 ઓક્ટોબર બુધવારના રોજ સાંજે 6 કલાકે પ્રાપ્ત થઈ હતી