કેશોદ નગરપાલિકા દ્વારા UDY 2025 અંતર્ગત SHG બહેનો સાથે વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ જેમાં જુદા જુદા સ્વ સહાય ના ૩૦ બહેનો દ્વારા આરોગ્યપ્રદ તેમજ ન્યુટ્રીશન યુક્ત વાનગીઓ બનાવવામાં આવેલ તેમજ ઉત્તમ વાનગી બનાવનાર બહેનો ને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ.