વિસાવદર: બરડીયા પ્રાથમિકશાળા નવનિર્માણબિલ્ડીંગનું કામ શરૂ કરવામાંસરપંચનીઢીલ તેવોવીડીયો જાગૃત નાગરિક દ્વારા સોશિયલ મીડિયા પર વાયરલ
વિસાવદર તાલુકાના બરડીયા ગામ ખાતે આવેલ પ્રાથમિક શાળા માં છેલ્લા દસ દિવસ થયા નવનિર્માણ બિલ્ડીંગ ના પાયા છપાઈ ગયા પણ કામ શરૂ કરવા માટે સરપંચ જોઈ રહ્યા છે ખાતમુહૂર્તની રાહ જો 8 દિવસમાં ખાતમુરત કરી કામ શરૂ કરવામાં નહીં આવે તો સ્કૂલના બાળકો દ્વારા ખાતમુરત કરી બિલ્ડીંગ નું કામ શરૂ કરવામાં આવશે તેવી માહિતી આપતો એક જાગૃત નાગરિકનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ