ઓલપાડ: વડોલી ગામે ડાંગર પાકને મોટું નુકસાન થતા ખેડૂતો આર્થિક ભીંસમાં
Olpad, Surat | Nov 5, 2025 સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના વડોલી ગામ ખાતે માવઠા ને લઈને ખેડૂતો પાયમાલ થઈ ગયા છે . ખેડૂતોને ખૂબ મોટું નુકશાન થયું છે. ત્યારે ખેડૂતો ને થયેલા આર્થિક નુકશાન ને લઈને સરકાર ખેડૂતો ને આર્થિક સહાય કરે તેવી માંગ થઈ રહી છે.