રામપુરા ખાતે સમુહલગ્નમાં ડીસાના પૂર્વ ધારાસભ્ય અને ક્રિકેટ એસોસિયેશનના પ્રમુખ શંશીકાતભાઈ પંડ્યાએ હાજરી આપી....!
Deesa City, Banas Kantha | Nov 30, 2025
ડીસા તાલુકાના રામપુરા ખાતે જાટ સમાજ દ્વારા આયોજિત સ્નેહમિલન તથા તૃતીય સમૂહ લગ્નોત્સવ અને તેજસ્વી તારલાઓના સન્માન સમારોહમાં ડીસાના પૂર્વ ધારાસભ્ય અને બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિયેશન ના પ્રમુખ શશીકાંતભાઈ પડ્યા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા ભવ્ય સન્માન કરાયું હતું. અને બહોળી સંખ્યામાં ગ્રામજનો સહિત ઉપસ્થિત રહ્યા હતા....