જૂનાગઢ: શહેરમાંથી પસાર થતા નેશનલ હાઇવેના ૬ પુલની જિલ્લા કલેકટર અધિકારીઓને સાથે રાખી સ્થળ મુલાકાત લીધી
Junagadh City, Junagadh | Jul 15, 2025
જુનાગઢ કલેક્ટર અનિલ કુમાર રાણા વસિયાએ જુનાગઢ વિસ્તારમાંથી પસાર થતા નેશનલ હાઈવેના ૬ પૂલની સ્થળ મુલાકાત લીધી હતી.વંથલી...