જામનગર શહેર: જીજી હોસ્પિટલમાં બબાલ થવાની ઘટનાના સીસીટીવી વિડીયો વાયરલ થયા
જામનગરની સરકારી જી જી હોસ્પીટલમા અકસ્માત બાદ સારવાર માટે હોસ્પિટલમાં પહોચેલા બે જુથ આમને-સામને થતા થઈ હતી બબાલ..હોસ્પીટલમા ઝપાઝપી કરી બંન્ને જુથ આમને-સામને થતા હંગામો થયો..સીસીટીવી વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ....