અંજાર: દુધઈ પોલીસે બુઢારમોરા વિસ્તારમાં થયેલ લૂંટના ગુનાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી બે આરોપીઓને ઝડપ્યા
Anjar, Kutch | Jul 28, 2025
દુધઈ પોલીસે બુઢારમોરા વિસ્તારમાં થયેલ લૂંટના ગુનાનો ભેદ ઉકેલવા આરોપીઓને ઝડપથી પકડી પાડવા ઇન્ચાર્જ પીઆઇ બી.જી.ડાંગર તથા...