નાંદોદ: સુંદરપુરા ગામ થી દેવમોગરા પગપાળા સંઘ રવાના થયો અને માતાજીના દર્શન કર્યા.
Nandod, Narmada | Nov 17, 2025 નાંદોદ તાલુકાના સુંદરપુરા ગામ થી દેવમોગરા માતાજી નો સંઘ હરેશભાઈ વસાવાની આગેવાનીમાં રવાના થયો અને દેવમોગરા માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી સંઘમાં ખૂબ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહીને માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી