કાલોલ: સાંસદ રાજપાલસિંહ જાદવે મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરીની મુલાકાત લઈ અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા
Kalol, Panch Mahals | Jul 17, 2025
આજરોજ એક વાગ્યે ૧૮ પંચમહાલ લોકસભાના સાંસદ રાજપાલસિંહ જાદવે કાલોલ મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરીની ઓચિંતી મુલાકાત...