પંચમહાલ જીલ્લા વિકાસ અધિકારી ડી.એમ.દેસાઈ એ શહેરા તાલુકાની પાદરડી ગામની આકસ્મિક મુલાકાત લીધી હતી,જેમાં તેઓ દ્વારા જીલ્લા આરોગ્ય અધિકારી અને તાલુકા વિકાસ અધિકારી સહિત તાલુકાના તમામ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓને સાથે રાખી પાદરડી ગ્રામ પંચાયત વિસ્તારમાં ચાલતા વિકાસના કામોની સમીક્ષા કરવામાં આવી હતી.