માંડવી રૂકમાવતી નદી પર આવેલી ઐતિહાસિક પુલ જે અવરજવર માટે બંધ કરાયો છે તેને ખોલવાની માંગ પ્રખર બની રહી છે ત્યારે માંડવી ના અશ્વિનભાઈ શિવજીભાઈ મકવાણા ઐતિહાસિક પુલ પર સફાઈ , જાડી કટીંગ સાથે પુલ ની માવજત કરવા નગરપાલિકા સમક્ષ માંગ કરી છે માહિતી સાંજે 6:00 કલાકે પ્રાપ્ત થયેલ છે.