ઊંઝા: તાલુકામાં લાંબા વિરામ બાદ વરસાદી માહોલ, કહોડા અને મહેરવાડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો
Unjha, Mahesana | Jul 20, 2025
ઊંઝા તાલુકા ના કહોડા અને મહેરવાડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં સાંજના સમયે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો આકાશમાં કાળા વાદળો...