વઘઇ: ભારતના ચૂંટણી પંચે મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR) ની સમયમર્યાદા વધારી
ભારતના ચૂંટણી પંચે ગુજરાત સહિત કુલ ૧૨ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો માટે મતદાર યાદીની जास सघन सुधारणा कुंभेश (Special intensive revision -SIR) ચાલી રહી છે. જેની સમયમર્યાદામાં વધારવામાં આવી છે. જે અનુસાર ગણતરીનો તબક્કો ૧૧ ડિસેમ્બર સુધી ચાલશે. જ્યારે ૧૬ ડિસેમ્બર, ૨૦૨૬ ના રોજ ડ્રાફ્ટ મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. તદુપરાંત તા.૧૬.૧૨.૨૦૨૫ થી ૦૭.૦૨.૨૦૨૬ દરમિયાન વાંધા અરજી અને સુનાવણીની પ્રક્રિયા ચાલશે. ત્યારબાદ ૧૪.૦૨.૨૦૨૬ ના રોજ આખરી મતદાર યાદી