જંત્રાલ ગ્રામ પંચાયતમાં ગેરરીતિ મામલે મોટી કાર્યવાહી મહિલા સરપંચ દક્ષાબેન પરમાર પદ પરથી દૂર વિકાસ કામોના નામે ૪.૮૮ લાખની ચુકવણી મામલો , ક્રિષ્ના ટ્રેડર્સને બે ચેક મારફતે ચુકવણી સામાન્ય સભામાં એજન્સી નક્કી કર્યા વગર ચુકવણી આક્ષેપ ક્રિષ્ના ટ્રેડર્સના માલિક સરપંચની પુત્રવધુ હોવાનું બહાર આવ્યું તાલુકા પંચાયત દ્વારા રેકર્ડ જપ્ત કરી તપાસ હાથ ધરાઈ સરપંચની કબુલાત અને નિવેદન બાદ કાર્યવાહી ગુજરાત પંચાયત અધિનિયમ હેઠળ સરપંચને હટાવવાનો આદેશ