બગસરા ખાતે શિક્ષકો દ્વારા મામલતદાર ને પાઠવ્યું આવેદન પત્ર,SIR ની કામગીરી બાબતે પાઠવ્યું મામલતદારને આયોજનપત્ર,બાળકોના શિક્ષણ વચ્ચે એસઆરઆઈની કામગીરી સોપવામાં આવતા પાઠવ્યું આવેદનપત્ર,શિક્ષણ વચ્ચે વધારાની કામગીરીને લઈને તાલુકાના શિક્ષકો દ્વારા મામલતદારને આયોજનપત્ર..