હિંમતનગર: સાંસદ ખેલ મહાકુંભ 2025 નો આજથી થયો પ્રારંભ:રાજ્ય સભા સાંસદ રમીલાબેન બાળાએ આપી પ્રતિક્રિયા
સાબરકાંઠા જિલ્લામાં આજથી સાંસદ ખેલ મહાકુંભની શરૂઆત થઈ છે.હિંમતનગર સ્થિત સ્પોર્ટ કોમ્પ્લેક્સ એટલેકે સાબર સ્ટેડિયમ ખાતે વહેલી સવારે સાંસદ ખેલ મહાકુંભની શરૂઆત થઈ છે જેમાં રાજ્ય સભા સાંસદ અને લોકસભા સંસદ હાજર રહ્યા હતા જોકે આ સમગ્ર બાબતે રાજ્ય સભા સાંસદ રમીલાબેન બાળાએ સવારે 10 કલાકે આપી પ્રતિક્રિયા