બાવળા: ધોળકા ખાતે ટાવર બજારમાંથી વિદેશી દારૂ સાથે એક ઈસમ ઝડપાયો
તા. 21/11/2025, શુક્રવારે સાંજે પાંચ વાગે ધોળકા ખાતે ટાવર બજારમાં ધોળકા ટાઉન પોલીસે વોચ ગોઠવી એક ઈસમને વિદેશી દારૂની બોટલ નંગ - 3 કિંમત રૂ. 1800 સાથે ઝડપી પાડ્યો હતો. ધોળકા ટાઉન પોલીસે આરોપી વિરૂધ્ધ પ્રોહીબીશનનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.