પુણા પોલીસ ચોપડે આઈટી એક્ટ હેઠળ ગુન્હો નોંધાયો હતો.પુણા પોલીસ મથકમાં ફરજ બજાવતા મહિલા psi વિરુદ્ધ સોશિયલ મીડિયા પર અભદ્ર પોસ્ટ કરવામાં આવી હતી.જે ગુન્હામાં આરોપી વિપુલ જસાણી છેલ્લા ત્રણ માસથી પોલીસ ચોપડે ફરાર હતો.દરમ્યાન આ ગુનાનો આરોપી પુણા વિસ્તારમાં ફરી રહ્યો હોવાની માહિતી પોલીસને મળતા રવિવારે ધરપકડ કરવામાં આવી હતી.જ્યાં આગળની કાર્યવાહી પુણા પોલીસને સોંપવામાં આવી હતી.