જેસર: શાંતિનગર ગામે 13 ફૂટના અજગરનું સફળ રેસ્ક્યૂ
જેસર તાલુકાના શાંતિનગર ગામે 13 ફૂટ લાંબો અજગર જોવા મળ્યો
શાંતિનગર ગામે 13 ફૂટના અજગરનું સફળ રેસ્ક્યૂ જેસર તાલુકાના શાંતિનગર ગામે 13 ફૂટ લાંબો અજગર જોવા મળતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો જેથી ઘટનાની જાણ થતાં જેસર ફોરેસ્ટ વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અજગરનું રેસ્ક્યુ કર્યું. ખેડૂતોના વાડી વિસ્તારમાં અવારનવાર અજગર જોવા મળતા સ્થાનિકોમાં ચિંતાનો માહોલ જેમાં રેસ્ક્યુ કરાયેલુ અજગરને ફોરેસ્ટ ટીમ દ્વારા સુરક્ષિત રીતે રાણીગાળે મુક્ત કરવામાં આવ્યો.