બગસરા: બગસરા પોલીસ સ્ટેશનના E-FIR દ્રારા દાખલ થયેલ મોબાઇલ ચોરીના ગુનાનો ભેદઉકેલાયો છે.
બગસરા પોલીસ સ્ટેશનના E-FIR દ્રારા દાખલ થયેલ મોબાઇલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલતી પોલીસ દ્વારા,પકડાયેલ આરોપી,વલકુ શામજીભાઇ બારૈયા રહે.બગસરા ને પકડીને આગળની કાર્યવાહી તેમ જ વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે..