બુધવારે કાલોલ કુમાર શાળા ખાતે ટવીનીંગ કાર્યક્રમ અંતર્ગત કાલોલ તાલુકાની કાલોલ કુમાર ક્લસ્ટરની કાતોલ પ્રાથમિક શાળાનું યજમાનશાળા કાલોલ કુમાર શાળાએ હાર્દિક સ્વાગત કર્યું હતું જેમાં કાતોલ પ્રાથમિક શાળાના ધોરણ છ થી આઠ ના બાળકોએ કાલોલ કુમાર શાળાની શૈક્ષણિક અને સાંસ્કૃતિક કાર્યક્રમનો લ્હાવો લઈ અરસપરસ જ્ઞાન વહેંચી નવી તરેહ સાથે કદમ મિલાવી નવું નવું જાણ્યું હતું. કુમાર શાળામાં ચાલતા સ્માર્ટ ક્લાસ માં ભણી અને વિવિધ વૈજ્ઞાનિક પ્રયોગોના નિદર્શન કાલોલ કુમારના