ધ્રાંગધ્રા: ગાજણવાવ રહીશ CRPF ટ્રેનિંગ લઈને વતનમાં પરત આવતા ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યું સ્વાગત
Dhrangadhra, Surendranagar | Jul 29, 2025
ધ્રાંગધ્રા તાલુકાના ગાજણવાવ ગામના રહીશ ગેલડીયા ખોડીદાસ કાશીરામ ભાઈ CRPF ની ટ્રેનિંગ પૂર્ણ કરીને વતન પરત આવતા ગાજણવાવ ગામ...