પાલનપુર મહેસાણા હાઇવે પર ગઠામણ પાટીયા ખાતે નવીન બનેલા બ્રિજનો આવતીકાલે રાજયના મુખ્યમંત્રી લોકાર્પણ કરવાના છે ત્યારે આજે બુધવારે પાંચ કલાકે પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકરે આ બ્રિજનું મુલાકાત લઇ અને કામગીરી અંગેનું નિરીક્ષણ કર્યું હતું માર્ગને મકાન વિભાગના અધિકારીઓ પણ સાથે રહ્યા હતા.