નજીક આવેલા મહલી તલાવડી વિસ્તારમાં શનાભાઈ રાવજીભાઈ ચાવડા (રહે. મહલી તલાવડી)ની હત્યા થયેલી લાશ તેમના ઘર બહારથી મળી આવી હતી, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભય અને ચકચાર ફેલાઈ ગઈ હતી. ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખી જિલ્લા પોલીસ દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમ્યાન ખુલાસો થયો કે આ હત્યામાં સગીર દીકરીના પ્રેમી રણજિત વાઘેલા અને તેના સાગરિત મિત્ર મહેશ વસાવાની સંડોવણી હતી. પોલીસે બંને આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી હત્યાનો ભેદ ઉકેલ્યો હ