સુરત શહેરમાં દિલ્લી જેવી સ્થિતિ,સુરત શહેરમાં ઠેર ઠેર ભારે ટ્રાફિક સર્જાઈ રહી છે,સુરત શહેરમાં ટ્રાફિક ની શું છે સ્થિતિ જોવો આ નજારો,ટ્રાફિક જામ ઉધના જીવન જ્યોત થી ઉધના દરવાજા,મજુરાગેટ થી રીંગરોડ ટેક્સટાઇલ માર્કેટ બ્રિજ પર ભારે ટ્રાફિક,હજારો વહાનો કલાકો ટ્રાફિકમાં ફસાયા.