ઘાટલોડિયા: સિવિલ હોસ્પિટલમાં ૨૭મુ સ્કિન દાન મળ્યુ
આજે રવિવારે બપોરે ૪.૩૦ વાગ્યાની આસપાસ અમદાવાદ ની સિવિલ હોસ્પિટલને મળ્યું 27મું સ્કિન ડોનેશન.સાથે મળ્યું બે આંખોનું પણ દાન મળ્યુ છે.સિવિલ હોસ્પિટલ રોટરી સ્કીન બેંક ને અત્યાર સુધી 27 ત્વચા ના દાન મળ્યા તેવુ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. રાકેશ જોષીએ જણાવ્યું હતુ.