ખેડબ્રહ્મા: શહેર ની આરડેકતા ખાતે ભગવાન બિરસા મુંડાની 150 મી જન્મ જયંતિ જનજાતિય ગૌરવ વર્ષ દિવસની ઉજવણી કરાઈ
સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા શહેર ની આરડેકતા કોલેજ ખાતે આજે બપોરે 2 વાગ્યા ની આસપાસ ગુજરાત રાજ્ય ના ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં ખેડબ્રહ્મામાં આર્ડેકતા કોલેજ, નવી મેત્રાલ ખાતે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતી જનજાતિય ગૌરવ વર્ષ ઉત્સવ નિમિત્તે જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.