ગોધરા: સુરત કાપોદ્રા વિસ્તારમાં થયેલ અપહરણ કાંડના આરોપીઓ અને ભોગબનનારાની પંચમહાલ SOG દ્વારા ગણતરીના કલાકોમાં ધરપકડ
Godhra, Panch Mahals | Jul 30, 2025
સુરતના કાપોદ્રા વિસ્તારમાં બે લોકોનું અપહરણ થતાં પંચમહાલ SOGએ ઝડપી કાર્યવાહી કરી. IG અને SPના નિર્દેશ પર PIના માર્ગદર્શન...