ધારાસભ્ય વિમલ ચુડાસમાનો વિડીયો વાયરલ પોલીસકર્મી એ નિવેદન ખોટું લખતા તેડાવ્યો અકસ્માતમાં મૃતકની બેદરકારીનો ઉલ્લેખ થતા મામલો બીચકયો ગડુ પાસે અકસ્માતમાં યુવાનનું થયું મૃત્યુ ગત 19 ના રોજ બન્યો હતો બનાવ રસ્તા વચ્ચે ક્રશર રાખ્યું હતું કોન્ટ્રાક્ટરે યુવાન બાઇક સાથે અથડાતા થયું મોત સિવિલ હોસ્પિટલમાં મૃતકના પરિવારે લખેવેલા નિવેદન ની જગ્યાએ અન્ય કારણ લખ્યું અન્ય કારણ લખતા ધારાસભ્ય વિમલ ચુડાસમા ગિન્નાયા કોન્સ્ટેબલ સામે કરી જિલ્લા પોલીસ વડાને ફરિયાદ