ધ્રાંગધ્રા મેમણ સમાજ માટે ગૌરવની ક્ષણ ત્યારે સર્જાઈ જ્યારે સમાજના યુવા ક્રિકેટર નદીમ ઇદ્રીશભાઈ કારદાર દુબઈ (શારજાહ) ખાતે આયોજિત સીઝન ક્રિકેટ ટુર્નામેન્ટ ‘મેમણ કપ’માં મુંબઈની ટીમ તરફથી રમતા ચેમ્પિયન બન્યા. ટુર્નામેન્ટ પૂર્ણ કર્યા બાદ તેઓ ધ્રાંગધ્રા પરત ફર્યા હતા તેમના આગમન પ્રસંગે ધ્રાંગધ્રા મેમણ સમાજના પ્રમુખ, કારોબારી સભ્યો, સમાજના વડીલો તેમજ મોટી સંખ્યામાં ઉપસ્થિત સમાજના સાથી સભ્યો દ્વારા ફૂલહાર પહેરાવી તેમનું ઉષ્માભર્યું સ્વાગત સન્માન