ગઢડા વિધાનસભાના ધારાસભ્ય ના હસ્તે આ ખાતમુહૂર્ત કરાયું હતું.વલ્લભીપુર તાલુકાને જોડતા આ રોડની હાલત અત્યંત બિસ્માર હતી, જેના કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. આ રોડના નવીનીકરણથી તાલુકાના પાંચ ગામના લોકોને મોટા ખાડાઓથી રાહત મળશે અને અવરજવર સરળ બનશત ુહૂર્ત કાર્યક્રમમાં ધારાસભ્ય શંભુપ્રસાદ ટુડીયા ઉપરાંત તાલુકા વિકાસ અધિકારી કિશોરસિંહ ગોહિલ, તાલુકા પંચાયતના પ્રમુખ મેહુલસિંહ, ડિસ્ટ્રિક્ટ બેંકના ડાયરેક્ટર અજીતસિંહ ગોહિલ,