માણસા: માણસા-ગુલાબપુરા રોડ પર આવેલ ડમ્પિંગ સાઇટ પરથી 70 મીટર એલ્યુમિનિયમ અને કોપર કેબલ વાયરની ચોરી
Mansa, Gandhinagar | Aug 5, 2025
માણસા-ગુલાબપુરા રોડ પર નગરપાલિકાની ઘન કચરાની નિકાલની ડમ્પિંગ સાઇટ પર અજાણ્યા ચોર ઇસમ ત્રાટક્યા હતા. જ્યાં ચોરી થયાની જાણ...