કાલોલ પોલીસ સ્ટેશન નો સ્ટાફ પેટ્રોલિંગ મા હતો ત્યારે તાલુકા પંચાયત પાસે આવતા એક જાહેર રસ્તા ઉપર નાસ્તાની લારી ઊભી રાખી વેપાર કરતો હોય રાહદારીઓ અને અવરજવર કરતા વાહનોને અડચણરૂપ બનતો હોય તેને બોલાવી નામ પૂછતા અતુલસિંહ પ્રતાપસિંહ પટેલ અંબાલાલ પાર્ક કાલોલ હોવાનું જણાવેલ પોલીસે 5000 રૂપિયાની લારી કબજે કરી બીએનએસ કલમ 285 મુજબ ઈસમની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની કાર્યવાહીને પગલે તાલુકા પંચાયતની આસપાસ દબાણ કરી ઉભી રહેતી તમામ લારીઓ અદ