માંગરોળ: ઝાંખરડા અને નાની નરોલી ગામે પ્રદેશ કોંગ્રેસ પ્રેરિત જન આક્રોશ યાત્રા નું ભવ્ય સ્વાગત ગ્રામજનો દ્વારા કરાયું
Mangrol, Surat | Feb 9, 2026 માંગરોળ તાલુકાના ઝાંખરડા અને નાની નરોલી ગામે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ આયોજિત જન આક્રોશ યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું હતું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષ કોંગ્રેસના નેતા ડોક્ટર તુષાર ચૌધરી પ્રભારી બી નિવાસન કરસનદાસ બાપુ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ આનંદ ચૌધરી સિદ્ધાર્થ દેસાઈ વગેરે આવી પહોંચતા જાખરડા ગામે સ્વાગત થયું હતું સાથે નાની નારોલી ગામ ખાતે આદિવાસી સમાજના અગ્રણી ઉત્તમભાઈ વસાવા અને ગ્રામજનો સ્વાગત થયું