માંગરોળ તાલુકાના નગીચાણા ગામ પાસે અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં બાઈક ચાલકને ગંભીર જાઓ પોતાના તેઓને પ્રથમ સારવાર અર્થે 108 મારફતે કેશોદ લઈ જવામાં આવ્યો હતો અને ત્યાંથી વધુ સારવાર અર્થે ગંભીર ઇજાઓ પહોંચતા ની સાથે જૂનાગઢ રીફર કરવામાં આવ્યો છે હાલ અકસ્માતનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી આકસ્માત બાઈક સ્લીપ કે કોઈ અકસ્માત થયું હોવાનું હોય તેવું કોઈ હાલ પ્રાથમિક વિગત મળેલ નથી