માંગરોળ કેશોદના ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલાભાઈ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ની શુભેચ્છા મુલાકાત લીધી હતી શુભેચ્છા મુલાકાત દરમિયાન સ્વામીશ્રી પણ ઉપસ્થિત રહ્યા હતા વિવિધ વિકાસ ના મુદ્દાઓને લઈ શુભેચ્છા મુલાકાત લીધી હોવાનું સામે આવ્યું છે