વટવા: અમદાવાદમાં હીટ એન્ડ રનની ઘટના બની, સદનસીબે અકસ્માતમાં કોઈ પણ જાનહાની થઈ ન હતી અમદાવાદમાં અકબર નગર પાસે હી ટેન્ડર ની ઘટના
Vatva, Ahmedabad | Jul 29, 2025
વિજય જોશી નામના કાર ચાલકે નશામાં ધૂત હાલતમાં પોતાની કાર ચલાવતા અખબાર નગર રૂટ પર ડિવાઇડર અને એક એક્ટિવા ચાલકને અથડાવી...