પુણા: ભાવનગરમાં ખેડુત દંપતી પર હુમલાનો મામલો,હૂંફ અને હિંમત વધાવવા સુરતથી 30 ગાડીઓ સહિતનો કાફલો રવાના
Puna, Surat | Nov 21, 2025 ભાવનગરમાં ખેડુત દંપતી પર બનેલી હુમલાની ઘટના ના ઘેરપ્રત્યાઘાત સુરતમાં.જોવા મળ્યા છે.પાટીદાર સેવા સંઘ દ્વારા ઘટનાને સખત સબંધોમાં વખોડવામાં આવી છે.જ્યાં પાટીદાર સેવા સંઘ ની સુરતમાં મળેલી મિટિંગ બાદ ખેડુત દંપતીએ ત્યાંના સ્થાનિક પોલીસ મથકમાં હુમલાખોરો સામે ફરિયાદ નોંધાવી હતી.આવા સંજોગોમાં દંપતીને હિંમત અને.હૂંફ આપવા સુરતથી 30 કાર સાથેનો પાટીદાર સમાજના અગ્રણીઓ સહિત યુવાનોનો કાફલો ભાવનગર જવા રવાના થયો છે.જ્યાં ત્યાં જઈ ખેડૂત લોક સંવાદ પણ કરશે.