ચોટીલા: તાલુકાના કુંઢળાં ગ્રામ પંચાયતની ઓચિંતા મુલાકાત લેતા ડેપ્યુટી કલેક્ટર અધિકારીઓમાં દોડધામ મચી ગઈ
Chotila, Surendranagar | Jun 22, 2025
ચોટીલા ના નાયબ કલેક્ટર એચડી મકવાણાએ ચોટીલા તાલુકાના કુંઢડા ગામે ગ્રામ પંચાયતની મુલાકાત લઈ તલાટી કમ મંત્રી ના સામાન્ય...