નવસારી: રંગવિહાર તોડી પાડવાની કામગીરી અંગે લોકોમાં રોષ, આયોજન વગરની કામગીરીના આક્ષેપ
નવસારી શહેરમાં મહાનગરપાલિકા કચેરીની પાછળ આવેલું રંગવિહાર અજય નગરપાલિકાના સમયમાં બનાવવામાં આવ્યું હતું જે હવે તોડી પાડવામાં આવી ગયું છે. મહત્વ નથી કે તેની જગ્યાએ નવું પ્રકલ્પ ઊભું કરવામાં આવશે પરંતુ શહેરીજનોનો આક્ષેપ છે કે મહાનગરપાલિકા કોઈપણ શહેરીજનો અગ્રણીઓને વિશ્વાસ ના લીધા વગર કામગીરી કરી રહી છે.