પાલીતાણાના ગારીયાધાર રોડ પર આવેલા સર્કિટ હાઉસ ખાતે આમ આદમી પાર્ટીની સંકલન ની બેઠક મળી હતી જેમાં આમ આદમી પાર્ટીના શહેર અને જિલ્લાના હોદ્દેદારો આગેવાનો કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી.